Gedicht
Kamal Vora
No. 24 He was a he-man
No. 24He was a he-man.
When he walked, chest out,
he looked like a lion
on the prowl.
One roar was enough
to make kids pee in their pants.
The sight of his pursed lips
was enough to make
the women of his household scatter.
His sharp eyes
were enough to pierce
your soul.
His footfall
made a great hush descend everywhere.
He could run up a mountain
without breaking a sweat.
Warriors swore by his valour.
The same he-man
collapses,
crushed
by an incomplete cough
between one breath
and the next.
© Translation: 2020, Naushil Mehta and Arundhathi Subramaniam
No. 24 He was a he-man
૨૪
એ
ભડવીર હતો
છાતી કાઢીને ટટ્ટાર ચાલતો ત્યારે
શિકારે નીકળેલો સાવજ લાગતો
એક ત્રાડે
છૈયાં-છોરાંનાં મૂતર છૂટી જતાં
હોઠ ભિડાતા જોઈ
વહુવારુઓ આઘીપાછી થઇ જતી
કરડી નજર
સામેવાળાને વીંધી નાખતી
એનાં પગલાંનો અવાજ
સોપો પાડી દેતો
એક હડીએ ડુંગર ખૂંદી કાઢતો
નરપુંગવો એના નામના સોગન ખાતા
ભડવીર ગણાતો
એ જ
શ્વાસ અને
ઉચ્છ્વાસ વચ્ચે અટકી ગયેલી ઉધરસથી
પરાસ્ત થઈ
ઢળી
પડયો છે
એ
ભડવીર હતો
છાતી કાઢીને ટટ્ટાર ચાલતો ત્યારે
શિકારે નીકળેલો સાવજ લાગતો
એક ત્રાડે
છૈયાં-છોરાંનાં મૂતર છૂટી જતાં
હોઠ ભિડાતા જોઈ
વહુવારુઓ આઘીપાછી થઇ જતી
કરડી નજર
સામેવાળાને વીંધી નાખતી
એનાં પગલાંનો અવાજ
સોપો પાડી દેતો
એક હડીએ ડુંગર ખૂંદી કાઢતો
નરપુંગવો એના નામના સોગન ખાતા
ભડવીર ગણાતો
એ જ
શ્વાસ અને
ઉચ્છ્વાસ વચ્ચે અટકી ગયેલી ઉધરસથી
પરાસ્ત થઈ
ઢળી
પડયો છે
© 2015, Kamal Vora
From: Vruddhashatak
Publisher: Kshitij Samshodhan Prakashan Kendra, Mumbai
From: Vruddhashatak
Publisher: Kshitij Samshodhan Prakashan Kendra, Mumbai
Gedichten
Gedichten van Kamal Vora
Close
No. 24 He was a he-man
૨૪એ
ભડવીર હતો
છાતી કાઢીને ટટ્ટાર ચાલતો ત્યારે
શિકારે નીકળેલો સાવજ લાગતો
એક ત્રાડે
છૈયાં-છોરાંનાં મૂતર છૂટી જતાં
હોઠ ભિડાતા જોઈ
વહુવારુઓ આઘીપાછી થઇ જતી
કરડી નજર
સામેવાળાને વીંધી નાખતી
એનાં પગલાંનો અવાજ
સોપો પાડી દેતો
એક હડીએ ડુંગર ખૂંદી કાઢતો
નરપુંગવો એના નામના સોગન ખાતા
ભડવીર ગણાતો
એ જ
શ્વાસ અને
ઉચ્છ્વાસ વચ્ચે અટકી ગયેલી ઉધરસથી
પરાસ્ત થઈ
ઢળી
પડયો છે
From: Vruddhashatak
No. 24 He was a he-man
No. 24He was a he-man.
When he walked, chest out,
he looked like a lion
on the prowl.
One roar was enough
to make kids pee in their pants.
The sight of his pursed lips
was enough to make
the women of his household scatter.
His sharp eyes
were enough to pierce
your soul.
His footfall
made a great hush descend everywhere.
He could run up a mountain
without breaking a sweat.
Warriors swore by his valour.
The same he-man
collapses,
crushed
by an incomplete cough
between one breath
and the next.
© 2020, Naushil Mehta and Arundhathi Subramaniam
Sponsors
Partners
LantarenVenster – Verhalenhuis Belvédère